STORYMIRROR

Tirth Soni "Bandgi"

Drama

3  

Tirth Soni "Bandgi"

Drama

હોળી હાઇકુમાળા

હોળી હાઇકુમાળા

1 min
382

રમે મસ્તીમાં

બાળ ગુલાલ રંગે

મુઠ્ઠા રંગના


હાથમાં લઈ

ગાલ એકમેકના

પ્રેમે લગાડે


કેસૂડાં જળ

પિચકારી ભરીને

ભીંજવે સૌને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama