STORYMIRROR

Jyoti Ramani

Drama Fantasy Romance

2  

Jyoti Ramani

Drama Fantasy Romance

હિસાબ

હિસાબ

1 min
14.3K



જો, તેં મને બનાવ્યો,

ને મેં તને બનાવ્યો,


તેં મને કંઈક બનાવ્યો,

મેં તને કંઈક બનાવ્યો,


તેં મને માણસ બનાવ્યો,

મેં તને ભગવાન બનાવ્યો,


હિસાબ આપણો ચોખ્ખો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama