STORYMIRROR

Jyoti Ramani

Drama Fantasy Romance

3  

Jyoti Ramani

Drama Fantasy Romance

પરમ સાથે પ્રીત

પરમ સાથે પ્રીત

1 min
27.4K


કોઈ તો બતાવે, રાધા શ્યામ નો ભેદ,

રાધામાં રહેતો શ્યામ કે શ્યામમાં રાધા ઠેઠ,

સંભાવના બધી એ ગમતી મને પણ,

મારી માન્યતાનો સાવ જ ઉડ્યો છેદ,

રાધા બોલું ને શ્યામ દોડતો આવે,

શ્યામને વિચારું ત્યાં રાધાની ઠેક,

તત્વનાં ટીપણાં ખોલ્યા નહીં કોઈ'દી,

કે જાણું બેઉં કાયમનાં એક ને એક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama