STORYMIRROR

Aarti Rajpopat

Inspirational Others

3  

Aarti Rajpopat

Inspirational Others

હિસાબ કર્મના

હિસાબ કર્મના

1 min
14.4K


છે હિસાબો કરમ ના અહીંયા જ જો માંડવા

જેટલી સોડ જોઈ પછેડી તમે માપજો


એકલા આવવુ રે અહીં જાવુ છે એકલા

જીવડા ને ભલા કિંમતી શીખ એ આપજો


મારગે બંધુ કો દીન માર્યા વખાના મળે

હાથ હેતે થમી રાંકના દુઃખડા કાપજો


છે જીવન આવશે આપદા ઓ ઘણી ચેતજો

સાચનો પંથ છોડી તમો ખાવ ના થાપજો


રાહ આસાન ક્યાં હોય છે આમતો સાચની

માધવે પણ હસીને પડયા ઝીલવા શાપજો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational