Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aarti Rajpopat

Inspirational

2.5  

Aarti Rajpopat

Inspirational

સમય

સમય

1 min
494


હતો પ્રેમના એ કાંઠે 

છલોછલ તરબતર સમય,

લઈ પ્રેમની આચમની થતા

તૃપ્ત, સંતુષ્ટ.


પડ્યો

શંકાનો એક કંકર

ઉઠ્યા વમળ

ડહોળાયુ, બન્યું વિષેલું,


હવે વીતેલા સમયના

સરોવરે બાઝી છે લીલ,

ફેલાઈ તીવ્ર ગંધ,


જીવવા ન દે,

ને તરસ્યા મનની તડપ 

ન મરવા દે !


Rate this content
Log in