હેમ
હેમ


તારો સાથ જાણે હેમ જેવો લાગે છે,
જાણે ઘાવ પર મલમ એવો લાગે છે.
સાથ તું દરેક મુસીબતમાં આનંદ એનો,
જાણે હોય ગઝલના રદીફ કાફિયા તેવો લાગે છે.
વરસાદી સાંજ અને હેમ જેવો સાથ તારો,
એ સમય "નીરવ"ને સુંદર કેવો લાગે છે.
તારો સાથ જાણે હેમ જેવો લાગે છે,
જાણે ઘાવ પર મલમ એવો લાગે છે.
સાથ તું દરેક મુસીબતમાં આનંદ એનો,
જાણે હોય ગઝલના રદીફ કાફિયા તેવો લાગે છે.
વરસાદી સાંજ અને હેમ જેવો સાથ તારો,
એ સમય "નીરવ"ને સુંદર કેવો લાગે છે.