હેડકી
હેડકી
નથી આવતી હેડકી, શું કોઈ ભૂલી ગયુ ?
યાદો ને ભૂલાવી શકાય ..? હા એને વાગોળી તો શકાય..
એક એક યાદ ને મોતીની જેમ પરોવી શકાય
યાદો ને પ્રેમથી પરોવી શકાય...
યાદોને લાગણીઓના વળગણ થી જોડી રખાય...
કયારેક એ યાદોની યાદોથી જ બંધાયેલા રહીશું.

