STORYMIRROR

Vrajlal Sapovadia

Romance

3  

Vrajlal Sapovadia

Romance

હેડકી

હેડકી

1 min
51

આવી હેડકી 

બોલી દેડકી જાણે 

અન્નનળીમાં 


અનિયંત્રિત

છે પુનરાવર્તિત

ખેંચતી સ્નાયુ 


આવતી યાદ 

ઉદરપટલને 

પ્રિયપાત્રની 


ખાધી એડકી

વછૂટતી વાઘણી

હૈયે હિંચકી 


આવી હેડકી 

લયબદ્ધ તરીકે 

ભરે હીબકા 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance