STORYMIRROR

Pranav Kava

Children

3  

Pranav Kava

Children

હે ચાંદ હવે તો રમવા આવ

હે ચાંદ હવે તો રમવા આવ

1 min
273

સૂરજદાદાએ કહ્યું, 'બાય ..! બાય'

હે ચાંદ, હવે તો રમવા આવ,


વાદળોએ ખોલ્યા દરવાજા,

હે ચાંદ, હવે તો રમવા આવ,


ઘોર અંધકારમાં પ્રકાશ પાડતો,

હે ચાંદ, હવે તો રમવા આવ,


તારા રૂપ ને શીતળતાનો મોહ મૂકી,

હે ચાંદ, હવે તો રમવા આવ,


તારી સુંદરતાનું ભાન ભૂલી નાના બાળક બની,

હે ચાંદ, હવે તો રમવા આવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children