હૈયાનુ હીર
હૈયાનુ હીર
હૈયું તારુ નથી રહયું તારું કે
હૈયુ મારું નથી રહયું મારું,
હંમેશા એક બીજાની
બાજુ પ્રેમથી ઢળે છે.
નથી રહયા આપણે હવે કિનારા
પણ મળી ગયા મનના મિનારા
વહે છે વહાલરુપી ઝીલમીલ ઝરણા.
મૌન તો ઘણુ કહે છે પણ
એતો મન મારુ અને તારુ જાણે.

