STORYMIRROR

Rita Macwan

Drama

2  

Rita Macwan

Drama

હાયકુ.. "માં"

હાયકુ.. "માં"

1 min
463


ઈશ સમ તું

ઓ, વહાલી મારી મા

તને પ્રણમુ....


ઓ જન્મદાત્રી

રક્તનું બુંદેબુંદ

ઋણી છે તારું..


માના કૂખમાં

નવ માસ રહી, તું

બન્યો માનવ...


માના ગર્ભમાં

બેટી હણાઈ ગઈ

તમાશા બીન

જગત જોઈ રહ્યું

પુત્ર પામવા કાજે...


શ્વાસોચ્છવાસ નું

સ્પંદન

રટે

મા , તારું જ એક નામ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama