STORYMIRROR

Kriza Monpara

Inspirational

3  

Kriza Monpara

Inspirational

હાર મળે કે જીત

હાર મળે કે જીત

1 min
186

સાહસ કરવો જરૂરી હોય પછી હાર મળે કે જીત

પોતાના લક્ષ્યને બનાવી રાખો એને પોતાનું મન મીત,


કોઈપણ કામમાં સફળતા મળે કે નિષ્ફળતા

આપણે બધું કામ હિંમતથી જ ધગશ રાખીને કરતા,


હિંમતવાન વ્યક્તિને મોડી તો મોડી સફળતા મળે જરૂર

ભવિષ્યમાં વ્યક્તિ પર પોતાના વ્યક્તિઓ કરે ગુરુર,


સાહસ કરવો જરૂરી હોય પછી હાર મળે કે જીત

પોતાના લક્ષ્યને બનાવી રાખો એને પોતાનું મન મીત.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational