દરેક ઋતુ જરૂરી હોય છે
દરેક ઋતુ જરૂરી હોય છે
1 min
134
જીવનમાં દરેક ઋતુ જરૂરી હોય છે
ક્યારેક તડકો કે વરસાદ પણ જરૂરી છે
જીવનમાં ભીનાશ પણ જરૂરી હોય છે
તો ક્યારેક જીવનમાં તાપ પણ જરૂરી હોય છે
ઋતુની બદલી થાય એટલે મોસમ બદલાઈ જાય છે
ગરમી ઋતુ વરસાદ ઋતુમાં ફેરવાઈ જાય છે
વરસાદ આપે ઠંડક તડકો આપે તાપ
શું આ ઋતુની જે માણસના પણ બદલે છે આલાપ
જીવનમાં દરેક ઋતુ જરૂરી હોય છે
ક્યારેક તડકો કે વરસાદ પણ જરૂરી છે
જીવનમાં ભીનાશ પણ જરૂરી હોય છે
તો ક્યારેક જીવનમાં તાપ પણ જરૂરી હોય છે
