STORYMIRROR

Kriza Monpara

Inspirational

2  

Kriza Monpara

Inspirational

અંધ છું તો શું થયું

અંધ છું તો શું થયું

1 min
28

અંધ છું તો શું થયું મન તો છે ને

બંધ છું તો શું થયું બોલું તો છું ને,


શું પ્રેમ કરવાનો હક અન્ય લોકોને જ હોઈ શકે

શું એક અંધ વ્યક્તિને પ્રેમ કરવાનો હક ન હોઈ શકે ?


અંધ વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ ન હોવું જોઈએ ?

શું અંધ વ્યક્તિને કોઈ વ્યક્તિ સંભાળ ન લેવું જોઈએ,


અંધ છું તો શું થયું મન તો છે ને

બંધ છું તો શું થયું બોલું તો છું ને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational