STORYMIRROR

Kriza Monpara

Inspirational Others

3  

Kriza Monpara

Inspirational Others

ચલો પર્યાવરણ પ્રેમી બનીએ

ચલો પર્યાવરણ પ્રેમી બનીએ

1 min
157

ચલો પર્યાવરણ પ્રેમી બનીએ

ચલો ઝાડ ઊગે એવું કંઈક કરીએ,


રહેવું ગમે છે પ્રકૃતિના ખોળે

શું ઝાડના ઉગાડી શકીએ વ્યક્તિના ટોળે,


કુદરતી વાતાવરણ ગમે છે મને

શું ઝાડ ઉગાડવામાં સાથ આપશો તમે મને,


ચલો પર્યાવરણ પ્રેમી બનીએ

ચલો ઝાડ ઊગે એવું કંઈક કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational