STORYMIRROR

Kriza Monpara

Others

3  

Kriza Monpara

Others

ચંદ્ર સૂર્યનું મિલન

ચંદ્ર સૂર્યનું મિલન

1 min
213

ચંદ્ર અને સૂર્ય બે સાથી

કાયમના હોય સંગાથી


તાપમાન હોય એ બંનેનો બળવાન

ના કરી શકે એક બંને સાથે વિશ્રામ


ચંદ્ર અને સૂર્ય નથી અભિમાન

તોપણ છે એકબીજાના ગુલામ


ચંદ્ર અને સૂર્ય બે સાથી

કાયમ ના હોય સંગાથી


સામગ્રીને રેટ આપો
લોગિન