Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kriza Monpara

Inspirational Children

3  

Kriza Monpara

Inspirational Children

બાળપણ સારું

બાળપણ સારું

1 min
165


બાળપણ ગમે તેટલું સારું હોય ઘડપણ તો આવે છે

બાળપણમાં કરેલી મજા ગઢકામાં કરવાનું મન થાય છે,


વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ બાળક જેવું વર્તન કરે છે

બાળક વૃદ્ધ વ્યક્તિથી કાયમ આમ જ ડરે છે,


ઘણાં લોકોને ઘડપણમાં આવવાથી બધું ભૂલાય જાય છે

ઘણા લોકોને બાળપણનું બધું યાદ આવી જાય છે,


બાળપણ ગમે તેટલું સારું હોય ઘડપણ તો આવે છે

બાળપણમાં કરેલી મજા ગઢકામાં કરવાનું મન થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational