સંબંધ સહીને રહી લઈશું
સંબંધ સહીને રહી લઈશું
સંબંધ સહીને રહી લઈશું
પ્રબંધ કરી ને કંઈક કરી લઈશું,
સંબંધમાં મીઠાશ હોવી જરૂરી છે
કડવાશથી સંબંધ તૂટી જાય છે,
વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ ઘણું બધું શીખવી જાય છે,
ક્યાં છો વ્યક્તિત્વ ઘણું બધું અપનાવી જાય છે,
સંબંધ સહીને રહી લઈશું
પ્રબંધ કરીને કંઈક કરી લઈશું.
