STORYMIRROR

Kriza Monpara

Drama

3  

Kriza Monpara

Drama

ચહેરા પર લાગેલું મોહર

ચહેરા પર લાગેલું મોહર

1 min
144

ચહેરા પર લાગેલું મોહર કોરોના કાળમાં

ઘાયલ થયેલ વ્યક્તિ અનોખા ટોળામાં,


હરવા-ફરવાની મનાઈ થઈ ખાવા પર મંગાઈ

રહેવું પડ્યું ઘરમાં કોઈ ન દેખાય છે શહેરમાં,


લગ્ન પ્રસંગમાં ના થાય ભેગા

એવા બીમારીના હતા અનોખા તેડા,


ઘરમાં બેસી ઘરના સભ્ય સાથે સમય વીતાવ્યો

અવનવી રમતો સાથે અવનવી વાતો કરી દિવસને દીપાવ્યો,


ચહેરા પર લાગેલું મોહર કોરોના કાળમાં

ઘાયલ થયેલ વ્યક્તિ અનોખા ટોળામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama