STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Classics

2  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Classics

"હાઈકુ"- નોરતા

"હાઈકુ"- નોરતા

1 min
67

નોરતા આવ્યા,

મને ઓરતા જાગ્યા,

કરો કૃપા મા.


ચૈત્રી મોસમ,

મા દુર્ગાનું અર્ચન,

કરો કૃપા મા.


બોલો નોરતે,

જય જગદંબે મા,

કરો કૃપા મા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics