Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Drama Romance Fantasy

2  

Pooja Patel

Drama Romance Fantasy

હા પાડી

હા પાડી

1 min
98


ઘણું બધું ઝગડવું હતું મારે

ઘણાં બધા શબ્દો અને વાક્યો કહેવા હતાં,


મેં તો મેસેજ ચાલું કર્યા

અને મને જવાબ ન મળ્યાં,


સજા રૂપે મે વસ્તુઓ માંગી

મને એમ કે તે મારી વાત નહીં માને

પણ એણે તો હા પાડી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama