Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

હા..હું સ્ત્રી છું

હા..હું સ્ત્રી છું

1 min
197

હું ઈચ્છું મને નામના મળે,

કરું વિશેષ કામ પણ, 

મને 'નામ ના મળે' !

ઘણી ઈચ્છાઓ ધરબાઈ,

જ્યારથી જિંદગી પરખાઈ,

જન્મ મળે બંનેને સરખો,

મા નો સ્વાર્થ ના મળે.

જન્મ પછી જ બંનેનો

આ ભેદભાવ કેમ મળે ?

સમાનતાની શું વાતો કરીએ ?

કરીએ સરખા કામ પણ,

સરખા દામ ના મળે.

આ કામ પુરુષ કરે, 

આ કામ સ્ત્રી કરે,

આવી વિચારધારામાં

બદલાવ કોણ કરે ?

પડી છે પગમાં જો આ

બંધનની અદ્રશ્ય બેડીઓ,

એ તોડી મારી અંદરથીજ

મારે બહાર નીકળવાનું રહે !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy