STORYMIRROR

Rekha Shukla

Drama

2  

Rekha Shukla

Drama

ગુર્જરી

ગુર્જરી

1 min
115

પરિબળ વધ્યું ઉડ્યું મન કલમ કાગળે માતૃભાષા વળગણ

ચાલ સખી ને સખા આપણને તો માતૃભાષા લાગે ગળપણ


શ્રધ્ધાના ઓટલે "સહિયારું સર્જન" આવો ઓરા તો ભળીએ

પ્રણય રૂડો અવસર માતૃભૂમિ ભાષાનો આવોને ઝળઝળીએ


ગુર્જરી છૂંદણા છાંટુ પ્રભાતે, પગલી સવારી છાંટુ કવિતા વાટે

ગુજરાતણ છું છાંટુ પ્રભાતે, રંગ રૂપાળા ભળે સૌ કવિતા વાટે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama