Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rekha shukla

Inspirational

3  

rekha shukla

Inspirational

ગુંજન

ગુંજન

1 min
176


ગુંજન દિલમાં ગુજરાતનું ને કવિતાની કેડી લઈશ...દુનિયા લડે વાત-વાતમાં હવે તું ન રડી લઈશ.....


શબ્દના અલંકારોની શોભા છે ન્યારી...સજ્જનતા ને સૌમ્યતા પ્રભુને પણ પ્યારી...


ઢાંકમાં તું રૂપને શાને મેં'દીનાં રંગમાં...પાગલ તું પ્રેમના તો લાલ ચટક રંગમાં....


ઘુંઘટની આડે મીઠું એક શમણુ તું જોઈશ...પાયલની ઝંકારે અનેરું નૃત્ય તું કરીશ....


આવી હાથે પાંખો તો જરા જરા ઊડી લઈશ..દાદરા બનશે આકરા તો એસ્કલેટરે ચડી લઈશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational