ગુજરાતનો રંગ
ગુજરાતનો રંગ
આજ નાચે ગુજરાત આજે છે મળતો ઉત્સાહ
આજ મળશે ગુજરાત આજે છે જીવનનો ઉત્સવ,
ગુજરાત બનશે પ્રખ્યાત આજે છે જગવિખ્યાત
શોભશે મોરપિચ્છ સદા આજે છે જીવનની જ્યોત,
વિશ્વમાં દેખાશે ગુજરાત આવશે પાવન ભૂમિ
જ્ઞાનનો થશે ઉત્સવ વાગશે ઢોલની સંગે,
આવશે સ્વર્ણિમ ગુજરાત થાશે લખાશે અક્ષર ગુજરાત
સાક્ષર થાશે ગુજરાત આવશે જીવનની શરૂઆત,
આદાના પ્રદાન પુસ્તકની સંગ
લાગ્યો છે વાંચવાનો રંગ,
મળશે ગુજરાતની સંગે
આજે વાંચે ગુજરાતનો રંગ.
