Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

ગુજરાત

ગુજરાત

1 min
304




લાખ લાખ વંદન આપણા ગુજરાતને, 

ગુણીજનોના ગુણજ્ઞાની આપણા ગુજરાતને. 


સૂરા, શૂરવીરોની ધરતી આ ગુજરાત, 

સંત, મહંતોની ધરતી આ ગુજરાત. 


સરકાર પટેલ, ગાંધીજીની ધરતી આ ગુજરાત, 

દેશભરમાં ડંકો વગાડનાર આ ગુજરાત. 


કવિ, લેખકોની ધરતી આ ગુજરાત, 

મારુ અભિમાન જ આ ગુજરાત. 


પ્રામાણિક અને પવિત્રતાનો સંગમ મારુ ગુજરાત, 

આપણી સાંસ્કૃતિક આરક્ષાનું જમા પાસું મારુ ગુજરાત. 


ભાવના સભર આદર સત્કાર એ મારુ ગુજરાત, 

તમારુ, અમારુ, આપણું સૌનું પ્યારુ આ ગુજરાત.. 



Rate this content
Log in

Similar gujarati poem from Classics