Chetan Gondaliya
Tragedy
આંગળી - ટ્રીગર તરફ.
'હેમર' - ગોળી તરફ.
ધડાકો - કલરવ તરફ .
પીંછાઓનો ઢગ - ધારા તરફ.
પ્રાણ - પરલોક તરફ.
તો શું?
માનવ - આદિમાનવ તરફ??!!
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ
રંકને ક્યારેક આડખીલી થાય છે સમાજ. રંકને ક્યારેક આડખીલી થાય છે સમાજ.
માણસમાં માણસ ખૂટે છે... ! માણસમાં માણસ ખૂટે છે... !
પ્રેમમાં પાછું હવે પડવું નથી .... !! પ્રેમમાં પાછું હવે પડવું નથી .... !!
કહેવા મથું પણ કહી નાં શકું તને એ ... કહેવા મથું પણ કહી નાં શકું તને એ ...
ક્યારેક તો જન્મી હતી તમને પણ લાગણીઓ .. ક્યારેક તો જન્મી હતી તમને પણ લાગણીઓ ..
મથે છે દુનિયા હાથવેંતમાં મૂઠીમાં કરવા કાજે ... મથે છે દુનિયા હાથવેંતમાં મૂઠીમાં કરવા કાજે ...
વળી કિનારે કોઈ કદી મળશો નહીં... વળી કિનારે કોઈ કદી મળશો નહીં...
આ કાયાને સખીઓએ રંગમાં રોળી ... આ કાયાને સખીઓએ રંગમાં રોળી ...
વિરહના દરદ નીચે ભૂખ પણ દબાઈ જશે .... વિરહના દરદ નીચે ભૂખ પણ દબાઈ જશે ....
સલાહની સોગાદ અમે પણ બહુ વહેંચી.. સલાહની સોગાદ અમે પણ બહુ વહેંચી..
મુજમાં મુજને બધે હું ભેળવી ગઈ .. મુજમાં મુજને બધે હું ભેળવી ગઈ ..
છતાં ભૂલવા એમને કરું હું જાપ... છતાં ભૂલવા એમને કરું હું જાપ...
નશામાં વિચારે કે હવે તો બરોબર જામું.. નશામાં વિચારે કે હવે તો બરોબર જામું..
કે સાગર ને હવે તરસવાનું થયું ... કે સાગર ને હવે તરસવાનું થયું ...
ગીત દિલમાં દર્દ આપી જાય છે ... ગીત દિલમાં દર્દ આપી જાય છે ...
લખ્યા 'તા જેને ક્યારનાં એ તો .. લખ્યા 'તા જેને ક્યારનાં એ તો ..
આંસુ વહી ગયું! હવે થોડું ખુલ્લું લાગ્યું... આંસુ વહી ગયું! હવે થોડું ખુલ્લું લાગ્યું...
નિર્ણય તારો હતો, દિલને કહી દે હવે અફસોસ ના કરે. નિર્ણય તારો હતો, દિલને કહી દે હવે અફસોસ ના કરે.
તરસ્યા તો પણ તરસ છીપાવી ના શક્યા! તરસ્યા તો પણ તરસ છીપાવી ના શક્યા!
દર્દની પીડામાં કણસવાનું આપણે... દર્દની પીડામાં કણસવાનું આપણે...