Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Tragedy Others

3  

Prahladbhai Prajapati

Tragedy Others

ગોસાઈની આઝાદી કાજે

ગોસાઈની આઝાદી કાજે

1 min
28


ટોળોશાહીની રાજ દરબારી ક્યાં નથી ?

રાજકીય પક્ષયા પક્ષની રાજદરબારી ક્યાં નથી ?


બૉલીવુડ હોલીવુડ કે હોય પત્રકારીની પંગુતા

ન્યુઝ મીડિયાને ખુદની આગવી પયગમ્બરી ક્યાં નથી ?


દેખાવે લાગે જુદા પ્રજાને મૂર્ખ બનાવી એક રહેતા શાશકો,

સત્તા ને સત્તા બહારના ટોચના નેતાની ભાગીદારી ક્યાં નથી ?


કુંડાળા કરી વંશની વારસાઈ ભોગવતા ભોરિંગોના રાફડામાં,

રાષ્ટ્રવાદી અર્ણવઃનો પગ પડે તો વીંટળાઈ ચુસ્તી કોબ્રાઈ ક્યાં નથી ?


દેશ ભક્તિના ચોલા ઓઢી માતૃભૂમિની ભાત વેચતા શઠ શાગિર્દો,

સત્યનાં સાધનો નીતિમત્તાનાં સૂત્રો લૈ ફરતા ડકૈતી દુરાચારી ક્યાં નથી ?


હજારો લાખો અરણવોએ બલિદાન દીધા આઝાદી કાજે માતૃભૂમિની

કરી આઝાદી હાઇજેક નહેરુ નામે વંશવાદી રાજદ્વારી ટોળકી ક્યાં નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy