ગોકુલમાં કાનો
ગોકુલમાં કાનો


જિંદગીની દરેક પળમાં ખુશ છું,
ખબર નથી શું થઈ જશે જિંદગીની સફરમાં,
એની એક એહસાસમાં પણ શ્વાસમાં રહી જાય છે,
સફર છે જિંદગીની ઘણી મુશ્કેલીભરી,
જીવી જાણવું છે હેરાન ભરી જિંદગી સાથે,
ફરીશતો તો છું ઈશ્વરે બનાવેલ માનવીનો,
કહી શકે મન કોઈક હશે આ દુનિયામાં મારુ,
જેની એક દુવામાં જિંદગીની તકદીર હશે,
હું એક મુસાફર છું કયારે સમય બોલાવશે ખબર નથી,
ઈશ્વરે આપેલી દરેક વસ્તુમાં ખુશ છું.