STORYMIRROR

નૈઋતિ ઠાકર "નેહ"

Abstract Thriller

4  

નૈઋતિ ઠાકર "નેહ"

Abstract Thriller

ગમે છે

ગમે છે

1 min
439

વગર એના આમ જ બેઠું રહેવું ગમે છે,

ચૂપચાપ દરેક દર્દ સહન કરવું ગમે છે,


મળીને ફરી અલગ ન થાય, ડર લાગે છે,

અમથું કૈ દૂરથી દુઆ કરતું રહેવું ગમે છે ?


જાત અસ્તિત્વ ખોવી હું જ તું થઈ જાઉં,

તારા પ્રેમમાં સઘળું ગુમાવવું પણ ગમે છે,


મળતા રહીએ પ્રેમમાં એવો નિયમ ક્યાં છે !

ચાહતા રહી યાદોમાં મુલાકાતો ગમે છે,


કિસ્મતની ઠોકર ભલે ને લાગી 'નેહ' પર,

સાત પગલાં વચ્ચેનું આ અંતર ય ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract