STORYMIRROR

નૈઋતિ ઠાકર "નેહ"

Inspirational Thriller

4  

નૈઋતિ ઠાકર "નેહ"

Inspirational Thriller

જીવન જાણે ભાર છે

જીવન જાણે ભાર છે

1 min
250

જીવન જાણે ભાર છે,

મૃત્યુ એનો સાર છે,


સ્નેહની આ શરૂઆત કહું,

તેથી જ આંખો લાલ છે,


ગાલોની લાલિમા સૌંદર્યવાન,

તીર નયનનાં ધારદાર છે,


ઘા થયો ઊંડો દિલ પર,

લાગણી પર પ્રહાર છે,


કર્મની ઘટમાળ દીસતી,

આપે એ મળે અપાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational