STORYMIRROR

નૈઋતિ ઠાકર "નેહ"

Romance

3  

નૈઋતિ ઠાકર "નેહ"

Romance

સગપણનું કાયકુ

સગપણનું કાયકુ

1 min
219

સગપણનો છાંટો

ફૂલનો કાંટો,

તોડો ને આવે આડો !


હેમહૈયાની હેલી

નાચે થૈ ઘેલી,

સગપણની શેરી !


સગપણ એટલે ?

સ્વર્ગ ઓટલે,

તુજ હસ્ત રોટલે !


ઉરનું ગળપણ

થૈ સગપણ,

સંગાથે હરપળ !


સગપણની સ્મૃતિ

પ્રેમની કૃતિ,

કાગળમાં ઉતરી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance