STORYMIRROR

નૈઋતિ ઠાકર "નેહ"

Romance

4  

નૈઋતિ ઠાકર "નેહ"

Romance

ના હોય!

ના હોય!

1 min
333

ઉંમરના એ પઢાવ પર મળીશું જ્યાં,

અલગ થવાનો કોઈ ડર જ ના હોય.


શ્વાસ કદાચ રોકાઈ જાય, છતાં

જીવંત ના રહેવાનો કોઈ આઘાત જ ના હોય.


સમય પણ રોકાઈ જશે એ સમયે જયારે,

ધબકાર ચાલવાનો કોઈ ઘોંઘાટ જ ના હોય.


શું અલગ કરશે આ જમાનો આપણને જયારે,

આ જગતનું કોઈ એ તરફ જ ના હોય !


Rate this content
Log in

Similar gujarati poem from Romance