STORYMIRROR

Jitendra Bhavsar

Abstract Classics Inspirational

1.0  

Jitendra Bhavsar

Abstract Classics Inspirational

ગઝલ

ગઝલ

1 min
344


જગમા જ રહીને જગની પાર, મારાથી શું પહોંચાશે કે? 

તારા કાયમ ખુલ્લા છે દ્વાર, મારાથી શું પહોંચાશે કે? 

ચક્કર ચાલે મનમાં એવું, લાગે કશું જ ન કરવા જેવું ,

ચોખ્ખેચોખ્ખા ને બારોબાર, મારાથી શું પહોંચાશે કે? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract