STORYMIRROR

Dilip Ghaswala

Romance Classics

2  

Dilip Ghaswala

Romance Classics

ગઝલ લખાય છે.

ગઝલ લખાય છે.

1 min
14.4K


કેશ તારા જયારે ગૂંથાય છે..

જીવ મારો ત્યારે મૂંઝાય છે.. 

કેશ તારા જયારે વિખેરાય છે

દિલના વાદળ આ ઘેરાય છે.

ગુંચ કેશની જયારે ઉકેલાય છે,

દિલ ત્યારે મારું વધુ ગુંચવાય છે 

કેશ બની કાળી ઘટા અંધરાય છે

મુખ તારું શશી બની સોહાય છે. 

દંત પંક્તિ તારક બની મલકાય છે,

“દિલીપ”થી ત્યારે ગઝલ લખાય છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance