મને યાદ છે
મને યાદ છે
તારી આંખોના એ પલકારા મને યાદ છે,
તારા કોમળ હાથનો એ સ્પર્શ યાદ છે,
તે આપેલા દરેક વચન મને યાદ છે,
તારા મારી સાથે થયેલા મીઠા અબોલા યાદ છે,
મેં તને મનાવવા કરેલા પ્રયત્નો મને યાદ છે,
તે આપેલું આ મીઠું દર્દ મને યાદ છે,
તે કહ્યું હતું કે, ' હું નિભાવી નહીં શકું તારો સાથ ' મને યાદ છે !