"હૃદયાંશ"
મેં તને મનાવવા કરેલા પ્રયત્નો મને યાદ છે .. મેં તને મનાવવા કરેલા પ્રયત્નો મને યાદ છે ..
ફૂલ પાંદડી તણા હોઠના રૂપરંગની મોસમ લખી છે મેં .. ફૂલ પાંદડી તણા હોઠના રૂપરંગની મોસમ લખી છે મેં ..
ગ્રીષ્મમાં પણ વહ્યું જતું છલોછલ.. ગ્રીષ્મમાં પણ વહ્યું જતું છલોછલ..
પોપચાં ઢળે છે, છતાં પણ ઊંઘ નથી.. પોપચાં ઢળે છે, છતાં પણ ઊંઘ નથી..