ભીનાશ
ભીનાશ
સમય સરી ગયો, ઘણો ખરો એની યાદમાં,
રોજ તો સૂકાઈ જતી સવાર સુધીમાં,
પણ આજે ભીનાશ રહી ગઈ છે આંખના કોઈ ખૂણામાં...
ગ્રીષ્મમાં પણ વહ્યું જતું છલોછલ, પણ વર્ષાકાળે ય આજે સ્નેહજળ નથી આ ઝરણામાં...
આજે ભીનાશ રહી ગઈ છે આંખના કોઈ ખૂણામાં.

