પહેલો પ્રેમ
પહેલો પ્રેમ
પહેલો પ્રેમ યાદગાર હોય છે
પહેલો પ્રેમ શબ્દથી સ્વીકારેલો હોય છે
પહેલો પ્રેમ...
પહેલો પ્રેમ મનનો મેળ હોય છે
પહેલો પ્રેમ અહેસાસનો અંત હોય છે
પહેલો પ્રેમ...
પહેલો પ્રેમ લાગણીનો લહકો હોય છે,
પહેલો પ્રેમ હાસ્યની હસ્તી હોય છે
પહેલો પ્રેમ...
પહેલો પ્રેમ અક્ષરની વાત હોય છે
પહેલો પ્રેમ સંબઘનો સથવાર હોય છે
પહેલો પ્રેમ
પહેલો પ્રેમ યાદોનો યાદગાર હોય
પહેલો પ્રેમ ના કદી ભૂલાય છે ના કદી મળે છે
પહેલો પ્રેમ...

