STORYMIRROR

Kaushik Dave

Romance

3  

Kaushik Dave

Romance

એક ડાળના ફૂલ

એક ડાળના ફૂલ

1 min
373

એક ડાળના ફૂલોને પ્રેમ હોય અધિક,

એક ઝુકે ત્યારે બીજો ઝુકે નજીક,


કેવું છે જીવન ! ખેલ હોય અધિક,

એકબીજાને ગમતા, ગુલાબ બને પ્રતિક,


હું નમું તો એને ગમે અધિક,

ફૂલોનો પ્રેમ હોય ડાળી સાથે અધિક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance