STORYMIRROR

Manishaben Jadav

Romance

3  

Manishaben Jadav

Romance

જિંદગી

જિંદગી

1 min
369

સુતી હતી જ્યારે એક રાત

ખોવાઈને મીઠી યાદમાં તારી


જોયું એક સ્વપ્ન ને જાણે

દિલ આનંદથી નાચી ઉઠ્યું


તું અને હું સાથે હતા બેઠા

વાત પ્યારી પ્યારી કરતા


જિંદગી જીવવાની એક

કસમ ખાઈ બેઠા


સાથ એકબીજાને પ્રેમથી

જિંદગીમાં કસમ ખાતા હતા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance