Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

પ્રેમ નથી

પ્રેમ નથી

1 min
281


પૂછીને થાય એ પ્રેમ નથી

પૂછવા રહેવું પડે એ પણ પ્રેમ નથી


પૂછવા કોઈ આવે એ પણ પ્રેમ નથી

કંઈ મોકલવું પડે એ પણ પ્રેમ નથી


કંઇક ગુમાવવું પડે એ પણ પ્રેમ નથી

કંઇક સાચવવું પડે એ પણ પ્રેમ નથી


કંઇક માગવું પડે એ પણ પ્રેમ નથી

પ્રેમનું કોઈ સરનામું નથી


પ્રેમ એ શબ્દની શરૂઆત

અને મનનો મેળાપ છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance