STORYMIRROR

jayprakash santoki

Drama

2  

jayprakash santoki

Drama

ગઝલ - કાં પછી

ગઝલ - કાં પછી

1 min
531

કાં પછી રડયા કરો,

કાં પછી લડયા કરો.


ટોચ પર પહોંચો નહીં,

ત્યાં સુધી ચડયા કરો.


ખ્વાબમાં તો ખ્વાબમાં,

આભને અડ્યા કરો.


ટાંકણું અનુભવનું લઈ,

જાતને ઘડ્યા કરો.


સ્વપ્ન ભીનાં નિત નવા,

આંખમાં જડયા કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama