Purvi Shukla
Tragedy
જ્યારથી આવી છે સ્ક્રીન રે
ભૂલાઈ આ ટપાલ રાત દિન રે.
પેલા કેવા લખતા'તા
બે આને એ ખરીદતા,
ના રહી કામની પેન રે
જ્યારથી.....
દૂર દેશ વસતા આપણાં
ટપાલથી ન થાય વેગળાં.
સૌ મોબાઈલ ના થયા ફેન રે
જ્યારથી......
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો
આજે પથ્થર બનીને રહી ગયો છે માનવી.. આજે પથ્થર બનીને રહી ગયો છે માનવી..
'મગજની વાત મગજ સુધી જ પહોંચે, ઉર આપવીતી ક્યાંથી લાવો છો તમે ? દુનિયાદારીને સ્વાર્થને સાઈડ કરી દીધાં,... 'મગજની વાત મગજ સુધી જ પહોંચે, ઉર આપવીતી ક્યાંથી લાવો છો તમે ? દુનિયાદારીને સ્વાર...
તારો અવાજ સાંભળી ધન્યતા અનુભવું છું.. તારો અવાજ સાંભળી ધન્યતા અનુભવું છું..
ગુમાવી આપણે આપણી સંસ્કૃતિ .. ગુમાવી આપણે આપણી સંસ્કૃતિ ..
સામસામે બંને દેશો વચ્ચે ખૂબ જ થાય ખેંચતાણ. . સામસામે બંને દેશો વચ્ચે ખૂબ જ થાય ખેંચતાણ. .
'તું પ્રેમ રૂપી અમૃતને સ્વાર્થી, વિષમાં રોજ અભિભૂત કરે છે, પણ પ્રેમ દીધેલી વિષ વેદના, ને અમૃત માની હ... 'તું પ્રેમ રૂપી અમૃતને સ્વાર્થી, વિષમાં રોજ અભિભૂત કરે છે, પણ પ્રેમ દીધેલી વિષ વ...
'હાથ ફેલાવી તમને બોલાવું છું હું, મારા દિલમાં કદી તમે સમાતા નથી, દિલના દ્વાર મારા ખુલ્લા છે "મુરલી",... 'હાથ ફેલાવી તમને બોલાવું છું હું, મારા દિલમાં કદી તમે સમાતા નથી, દિલના દ્વાર માર...
વાદળોની જેમ વરસી ના શકું... વાદળોની જેમ વરસી ના શકું...
'દૂધથી ટળવળતા શિશુઓને તમે દૂધ પીવડાવશો ક્યારે ?શિયળ લુંટાઈ અહીં નારીનું દુઃશાસનને સંહારશો ક્યારે ? ર... 'દૂધથી ટળવળતા શિશુઓને તમે દૂધ પીવડાવશો ક્યારે ?શિયળ લુંટાઈ અહીં નારીનું દુઃશાસનન...
સુંદર વાતાવરણમાં પ્રેમીને તેની પ્રેમિકાની યાદ સતાવી રહી છે.. સુંદર વાતાવરણમાં પ્રેમીને તેની પ્રેમિકાની યાદ સતાવી રહી છે..
જોને મરી પછી અત્તર બનતા મે જોયા છે .. જોને મરી પછી અત્તર બનતા મે જોયા છે ..
પડે ગરજ જો કામની તો હાથ જોડી કરગરતા જોયા છે .. પડે ગરજ જો કામની તો હાથ જોડી કરગરતા જોયા છે ..
'આબરૂ સાચવવા રુંધાઇ ને સડી છે, ધરાતલ ન દેખાય ત્યાં લગ બળી છે. ભાવના છુપાવી ચૂપચાપ એ રડી છે, છતાંય સ્... 'આબરૂ સાચવવા રુંધાઇ ને સડી છે, ધરાતલ ન દેખાય ત્યાં લગ બળી છે. ભાવના છુપાવી ચૂપચા...
તમે ક્યારે મારા ગાલ પર આવેલા અશ્રુ જોશો .. તમે ક્યારે મારા ગાલ પર આવેલા અશ્રુ જોશો ..
નારાજ થાય તો પછી પાછા લેવાય છે .. નારાજ થાય તો પછી પાછા લેવાય છે ..
'ભારતના જાગૃત નાગરિક બનીએ, એક નાગરિક તરીકેની ફરજો અદા કરીએ, એજ સાચી દેશભક્તિ,એજ સાચી દેશ દાઝ છે.' સુ... 'ભારતના જાગૃત નાગરિક બનીએ, એક નાગરિક તરીકેની ફરજો અદા કરીએ, એજ સાચી દેશભક્તિ,એજ ...
'નથી જોઈતા અમને ગાડી બંગલા મોટર, પણ કોઈના હૈયે વસવાટ કરવા તો દે. આમ રોજ રોજ પરેશાન નાં કર જિંદગી મને... 'નથી જોઈતા અમને ગાડી બંગલા મોટર, પણ કોઈના હૈયે વસવાટ કરવા તો દે. આમ રોજ રોજ પરેશ...
આરસીમાં જોઈને, હું તો હસતી ને રડતી. . આરસીમાં જોઈને, હું તો હસતી ને રડતી. .
'નિભાવવા પડે છે સંબંધો ગમે તેવા હોય, આમ સંબંધોની જંજીરને ક્યાં સરળતાથી ફગાવી શકાય છે ! મનના દ્વારે આ... 'નિભાવવા પડે છે સંબંધો ગમે તેવા હોય, આમ સંબંધોની જંજીરને ક્યાં સરળતાથી ફગાવી શકા...
ખટપટની ચુંગલમાં સહેજે ફસાયાં તો ગયાં જ સમજોને.. ખટપટની ચુંગલમાં સહેજે ફસાયાં તો ગયાં જ સમજોને..