ઘરડાઘર સુધી...
ઘરડાઘર સુધી...
1 min
352
કર્યા જેઓને મોટા,
થયા તેઓ ખોટા.
ખબર પણ ન પડી અમને,
થયા પોતાના સાવ પારકા.
હાથ પકડીને મુકવા આવ્યા,
ઘરથી ઠેક ઘરડાઘર સુધી...