એની સામે
એની સામે


એની સામે હું
ચૂપ જ રહું છું !
એની તો આંખોય
વાતો કરે છે !!
એને ગમે બોલવાનું.
ને મને...
એનું સાંભળવું !
સમન્વય કરે એ,
શબ્દોથી આંખનો.
ને હું પ્રયત્ન કરું..
બંને વચ્ચે
તાલ મેળવવાનો !
એની સામે હું
ચૂપ જ રહું છું !
એની તો આંખોય
વાતો કરે છે !!
એને ગમે બોલવાનું.
ને મને...
એનું સાંભળવું !
સમન્વય કરે એ,
શબ્દોથી આંખનો.
ને હું પ્રયત્ન કરું..
બંને વચ્ચે
તાલ મેળવવાનો !