STORYMIRROR

Parul Thakkar "યાદે"

Tragedy

3  

Parul Thakkar "યાદે"

Tragedy

એના વિના

એના વિના

1 min
578


આજ સાંજ સુની છે એના વિના...


અજંપો છે, ભેંકાર-સુનકાર છે એના વિના...


હર પલ ઝંખું છું એની શાબ્દિક હૂંફ ને...


"હું સાથે જ છું " એવું કોઈ નથી કહેતું એના વિના...


વહી રહી છે ધારા એની "યાદ" ની અશ્રુ બની...


તૂટી ગયા છે દિલના તાર એના વિના...


સૂકા રણમાં મૃગજળ સમું હતું એનું અસ્તિત્વ,


હવે તો સાવ સૂકી રેત દીસે છે એના વિના....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy