STORYMIRROR

Meena Mangarolia

Tragedy

3  

Meena Mangarolia

Tragedy

એકાંત

એકાંત

1 min
469

આજ એકાંત મારા 

સૂના આંગણમાં પ્રવેશ્યું.


જયાં આંસુ ગાલેથી 

હેઠું ઉતરી મારા હોંઠે

અથડાયુ.


અને એની

યાદોની સમાધિમાં 

મન મારુ અટવાયુ. 


મારૂં આંગણું સૂનમૂન 

થઈ નિરખતુ રહ્યું અને 

મારુ મન શૂન્યાવકાશમાં 

સરી પડ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy