STORYMIRROR

Pinky Shah

Tragedy

3  

Pinky Shah

Tragedy

એક વધુ હાર

એક વધુ હાર

1 min
996


એક વધુ હાર

એક વધુ અપમાન

એક વધુ આત્મ પીડન,


શ્રુંખલા સર્જાઈ ગઈ,

એના વિરુદ્ધના આક્ષેપોની

વધુ એક પીડિતાનું હારવું,


વધુ એક સ્ત્રીના સમ્માનની થઈ હત્યા,

એક સ્ત્રી જે લડી રહી છે વજૂદ ટકાવવા વરસોથી,

એના ચારિત્રનું થયેલું વસ્ત્રા હરણ,


છે કોઈ કૃષ્ણ જે એને અપમાનિત થતાં બચાવે,

અહીના રાક્ષસરાજમાં છે કોઈ કૃષ્ણ અહલ્યા ને સ્વાધીન કર.......


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy