STORYMIRROR

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

એક તું હમસફર

એક તું હમસફર

1 min
290

મળી જાય મને જો એક તું હમસફર,

બની જાય આ જિંદગી એક યાદગાર સફર,


સાથ તારો ક્યારેય નહિ છોડુ હું,

ભલે કેટલીય કાંટાળી હોય ડગર,


જોડી આપણી જગ જોશે આખું,

જેમ જોઉં છું હું તને એકીટશે ટગર,


બનીશ મારો જીવનસાથી ફક્ત તું,

હવે લઈ લીધો છે મેં આ નિર્ણય અફર,


કેમ રાહ જોવડાવે છે આટલી તું,

કેવી રીતે રહીશ હું તારા વગર ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance